જો 7માંથી એકનો પણ જવાબ છે હા તો તમને છે મોબાઈલનું વ્યસનમોબાઈલ એ લોકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચવાનું માધ્યમ છે. જો કે, તેનો વધુ પડતો વપરાશ માનવીને માનવીથી વિખૂટા કરી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. આ વિષયના સંદર્ભમાં...
સલાહકાર લેખ | VTV Gujarati News and Beyond