કૃષિ વાર્તાJAU Junagadh
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની માહિતી છે બહુ ઉપયોગી !
ખેડૂત મિત્રો, શિયાળુ ની ગુલાબી ઠંડી ની શરૂઆત થઇ ગઈ છે, અને શિયાળુ પાક માટે તમામ તડામાર તૈયારીઓ ખેડૂતો એ શરૂઆત કરી દીધી હશે અને આ ઉપયોગી મહિના માં ખેડૂતો એ ક્યાં પાકનું વાવેતર કરવું, કઈ જાત વાવેતર કરવું કેવી રીતે કરવું, શું કાળજી રાખવી જોઈએ તમામ ખેતી માહિતી સાથે પશુપાલન ની તમામ માહિતી માટે જાણો જૂનગઢ કૃષિ યુનિવર્સીટી શું આપી રહી છે તમારા માટે ખાસ સૂચનો, જુઓ,જાણો અને સમજો અને અમલ કરીને વધુ ને ઉત્પાદન મેળવો. આવી જ અવનવી જાણકારી મેળવવા માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : JAU Junagadh. આપેલ કૃષિ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
86
16
અન્ય લેખો