જૂઓ, સોયબીનમાં પાન કથીરી નથીને ! હોય તો આ પગલાં લો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૂઓ, સોયબીનમાં પાન કથીરી નથીને ! હોય તો આ પગલાં લો !
પાકની પાછલી અવસ્થાએ આ જીવાત નુકસન કરી શકે છે. કથીરે પાનની નીચે રહી જાળુ બનાવી રસ ચૂસે છે. પાન ઉપર અસંખ્ય ડાઘા ઉપસી આવે છે. ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિ પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
19
3
અન્ય લેખો