એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૂઓ ઘઉં ઉગ્યા પછી આ ઇયળનો ઉપદ્રવ નથી ને?
ઇયળ છોડની ભૂંગળીમાં દાખલ થઇને ગર્ભ ખાતી હોવાથી તેને ગાભમારાની ઇયળ કહે છે. ઉપદ્રવિત છોડની ટોચ સુકાઇ જતા ટોચને સહેજ ખેંચતા તે સહેલાઇથી ખેંચાઇ આવે છે. જો ઉ૫દ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઇ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો જમીનમાં ફોરેટ ૧૦ જી દાણાદાર દવા હેક્ટરે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. જમીનમાં આપવી. આ સમયે જમીનમાં પુરતો ભેજ હોવો જરુરી છે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
11
2
અન્ય લેખો