સ્વાસ્થ્ય સલાહTech Khedut
જુવો પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના ફાયદા !
ખેડૂત મિત્રો, હમણાં કોરોના કાળ બાદ આ પ્રધાન મંત્રી જન આરોગ્ય કાર્ડના ઘણા ફાયદા સરકાર આપી રહી છે, જેના શું છે ફાયદા, અને આ કાર્ડ કઈ કઈ જગ્યાએ કામ આવે છે અને આ એક કાર્ડ ઘણી બધી સહાય કરે છે, તે વિશે જુવો આ સંપૂર્ણ વિડિઓમાં !
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Tech khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.