કૃષિ યાંત્રિકીકરણKhedut Support
જુનું ટ્રેક્ટર લેતી વખતે રાખો અમુક બાબતોનું ધ્યાન
🚜નાના અને સીમાંત ખેડૂતો નવું ટ્રેક્ટર ખરીદી શકતા નથી. તેથી તેઓ મોટા ભાગે જુનું ટ્રેક્ટર લેવાનું વિચારતા હોય છે. પણ ઘણી વાર અમુક બાબતોનું ધ્યાન ના રાખવાને કારણે થઈ શકે છે ભારે નુકશાન. તો આજે આપને વીડિયોના માધ્યમથી જાણીશું કે કઈ કઈ વસ્તુનું રાખવું ધ્યાન. તો વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ.
સંદર્ભ :- Khedut Support
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.