એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જુનાગઢ કૃષિ યુનિ.ની મકાઇની ચાર ટપકાવાળી ઇયળ માટે ના ફેરોમોન ટ્રેપ્સની ભલામણ !
તાજેતરમાં ખેડૂતો માટે બહાર પાડવામાં આવેલી ભલામણ અનુંસાર ખેડૂતોને ચાર ટપકાવાળી ઈયળ (ફોલ આર્મીવૉર્મ)ના અસરકારક નિંયત્રણ માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે (૨૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર) અંકુરણના ૧૦ દિવસ પછી લગાવવા તથા લ્યુર ૪૦ દિવસે બદલવી. ફેરોમોન ટ્રેપ્સ મૂંક્યા પછી પણ ઉપદ્રવ જણાય તો દવાકિય પગલાં લેવા જરુરી છે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
25
5
અન્ય લેખો