AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતી Safar Agri Ki
જુનાગઢના ખેડૂતે બનાવ્યું શાનદાર દ્રાવણ, જૈવિક ખેતી ને મળશે પ્રોત્સાહન !
ખેતી માં ખેડૂતો નવતર પ્રયોગો કરતા જ રહે છે ક્યારેક દેશી ગાય ના ફક્ત દૂધ નો છંટકાવ હોય કે આર્ટની સાથે અન્ય વસ્તુઓ ભેગી કરી જંતુનાશક દવાઓ બનાવવાનો હોય. આજ ના વિડીયો માં આપણે જાણીશું જૂનાગઢ ના ખેડૂતે તેમના પાક માં કરેલ નવતર પ્રયોગ વિષે. તો ચાલો જાણીયે અને મેળવીયે માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
5