ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડAgritech Guruji
જુગાડ ! વગર વીજળી, ડીઝલ થી ચાલશે આ મશીન !
ખેડૂત ભાઈઓ, આજ ના વીડિયોમાં આજે આપણે એક એવા જબરદસ્ત એન્જિનના જુગાડ વિશે જાણીશું. જેની મદદથી તમે પિયતની સાથે અન્ય કાર્યો પણ કરી શકશો. આ એન્જિન વિશેની ખાસ વાત એ છે કે તમારે તેમાં કોઈ પણ પ્રકારનાં બળતણ અથવા વીજળીની જરૂર નહીં પડે. વધુ માહિતી માટે, અંત સુધી વિડિઓ જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: Agritech Guruji. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
5
સંબંધિત લેખ