કૃષિ જુગાડટેકહેક ફનલર્ન
જુગાડ ,લારી ચાલી મ્લચીંગ પાથરી !
• આ જુગાડ દેખાવ માં સામાન્ય પણ ખુબ જ ઉપયોગી છે. • આ જુગાડ માં ખેડૂતે હાથ લારી નો ઉપયોગ કર્યો છે. • લારી માં એન્જીન લગાવવામાં આવ્યું છે. જેનાથી તે આગળ જાય છે. • જે પેટ્રોલ માં માધ્યમ થી આગળ વધે છે. • આ જુગાડ માં લોખંડના સળિયા એવી રીતે લગાવવામાં આવે છે કે બેડ પર સરળતા થી મલ્ચિંગ પથરાઈ જાય. • આ જુગાડ થી મ્લચીંગ પાથરવા માટે મજૂરી ખર્ચ ખુબ ઓછો લાગે છે. • વધુ જાણકારી માટે આ વિડીયો અવશ્ય જુઓ.
સંદર્ભ: ટેકહેક ફનલર્ન આપેલ વિડીયો માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
123
5
અન્ય લેખો