કૃષિ જુગાડકિસાન સફર
જુગાડ ! લાઈટ વગર કુવામાંથી પાણી કાઢી શકાય !
ચોમાસામાં લાઈટ ની સમસ્યા સૌથી વધુ રહે છે અને જો ચોમાસે જો લાઈટ વગર જ પાણી ભરવું હોય કે અન્ય જગ્યાએ લઇ જવું હોય તો કેવી રીતે ભરી શકાય અને એ પણ વગર લાઈટ, તમે દવા છંટકાવ માટે પંપ તો વાપરતાં જ !! હા, તો આ જુગાડ પંપ આધારિત જ છે તો કેવી રીતે આ પંપ પાણી ખેંચવા માટે ઉપયોગી થઇ શકે કેવી રીતે જોડાણ કરવું તમામ માહિતી જાણીશું આ ખાસ વિડીયો માં અને વિડીયો ને લાઈક કરી અન્ય મિત્રો ને જરૂર થી શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : કિસાન સફર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
17
7
સંબંધિત લેખ