AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડSafar Agri Ki
જુગાડ ! મારુતિ કાર થી ખેડૂત કરે છે ખેતી કાર્યો |
પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. મોંઘવારીમાં ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોથી ખેતી કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા દેવભૂમિ દ્વારકાના એક ખેડૂતો ડીઝલનો ખર્ચ બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડૂતના આ નવતર પ્રયોગ તરફ તમામ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. ટ્રેક્ટરથી જ્યાં એક કલાક ખેતી કરવા માટે 400થી 500 રૂપિયા ખર્ચ આવે છે ત્યારે આ ખેડૂતના પ્રયોગથી કલાકમાં ફક્ત 50-100 રૂપિયમાં ખેતી કરી શકાય છે. વધુ માહિતી જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
8
અન્ય લેખો