ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
જુગાડ ! પાઇપ રીપેર કરવાનો સરળ જુગાડ!
ખેડૂત ભાઈ, ક્યારેક પાઇપ તૂટી અથવા તો લીકેજ તો થતી જ હોય છે અને એવા સમયે નવી પાઇપ ફિટ કરવામાં સમય અને ખર્ચ થતો હોય છે, પણ આ વિડીયો જોઈ ને હવે એવું નહીં થાય,તમે જાતે જ ટૂંક સમય માં રીપેર એટલે કે લીકેજ બંધ કરી શકો છો, તો જુઓ અને જાણો આ શાનદાર જુગાડ ! સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
70
17
સંબંધિત લેખ