AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડKisan Safar
જુગાડ દેશી દીવાદાંડી ! રોજ ભાગે ને ખેતર સુરક્ષિત !
હવે તો દરેક ક્ષેત્ર માં રોજ / નીલગાય નો ત્રાસ આવી રહ્યો છે. તો ખેડૂતો પોતાની આગવી સુઝબુઝ થી પોતાના ખેતર ને જંગલી જાનવર થી સુરક્ષિત રાખવા માટે અવનવા જુગાડ થી વસ્તુઓ બનાવતા હોય છે, તો આજે પણ એક પ્રગતિશીલ ખેડૂતે બનાવેલ જુગાડ વિષે જોશું અને જાણીયે કે તેમને આ જુગાડ કેવી રીતે બનાવ્યો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Kisan Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
76
22
અન્ય લેખો