AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડSamar Experiment
જુગાડ થી બનાવ્યું ગ્રાસ કટર, જુઓ તેનો દમદાર પાવર !
ખેડૂત મિત્રો, ક્યારેક આપણે આપણા અનુભવ અને આવડત થી મોટી મોટી કંપની ના બનાવેલ સાધનો કરતાં પણ સાવ સસ્તા,અનુકૂળ અને પાવર માં જોરદાર બનાવતા હોઈએ છે તો આજે એક ખેતી ઉપયોગી સાધન કેવી રીતે બનાવી શકાય છે તેના વિષે તમામ માહિતી જાણીશું, તો વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમે ખેતી ઉપયોગી કોઈ મશીન જુગાડ થી બનાવ્યું છે તો અમને કોમેન્ટ કરીને જાણ કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Samar Experiment. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
36
5
અન્ય લેખો