AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડખેડૂત જગત
જુગાડ થી બનાવેલ ટ્રેકટર અને તેના ઉપયોગ !
👉 હવે ખેડૂતો ખેતી ના સાધનો માં પોતાનું જરૂરિયાત મુજબ જુગાડ કરીને ઓછા ખર્ચે ખેતી સાધનો ઉપયોગ કરે છે જેથી તેમની વાપરવામાં સરળતા અને ખેતી ખર્ચ માં ધટાડો થાય તો મિત્રો, આપણે દેશી સનેડો ટ્રેક્ટર તો ઘણાં જોયા છે પણ આ એમાંથી થોડું વિશેષ છે તો શું છે ખાસ અને શે છે તેની વિશેષતાઓ જાણીયે આ વિડીયો માં. 👉 સંદર્ભ : ખેડૂત જગત. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
4
અન્ય લેખો