AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડSafar Agri Ki
જુગાડ ! ડુંગળી કાપણી નો જોરદાર જુગાડ !
ડુંગળી ને કાઢ્યા પછી તેની ટોચ કાપણી કરવી જરૂરી છે. ખેડૂત મિત્રો આના પાછળ જુદી-જુદી રીત વપરાતા હોય છે પણ આજના વિડીયો માં અમે તમને એક શાનદાર જુગાડ વિષે જાનવીશી જે ટૂંક જ સમય માં આ કામ કરી શકે છે તો કયો છે જુગાડ કેવી રીતે કરે છે કામ જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
8
અન્ય લેખો