કૃષિ જુગાડGokul patel Patel Shree Mobile Kesur
જુગાડ ! ટ્રેક્ટર ફસાય તો આ રીતે કાઢો !
ટ્રેક્ટર અમુક સમયે ફસાઈ જાય છે અને તેને કાઢવા માટે અન્ય ટ્રેક્ટર ની મદદ થી બહાર નીકાળી શકાય છે પણ આ વિડીયો માં ખેડૂતો એ શાનદાર જુગાડ વડે ટ્રેક્ટર ને દોરડા વડે અને એ પણ કોઈ બીજા ટ્રેક્ટર થી ખેંચ્યા વગર...!! કેવી રીતે જાણીયે આ વિડીયો માં ! સંદર્ભ : Gokul patel Patel Shree Mobile Kesur, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
8
અન્ય લેખો