AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડSafar Agri Ki
જુગાડ છે દમદાર, ઊંચા ફળ પણ તોડી શકાશે સરળતાથી!
🌟 આપણે ઊંચા ઝાડ કે છોડ પર થી ફળ અંકોડી વડે તોડીએ છીએ અને તે નીચે પટકાતા ખરાબ થઇ જાય છે પણ આ વિડીયોમાં આપણે એક એવા શાનદાર સસ્તો 'વેસ્ટ માંથી બેસ્ટ' જુગાડ વિષે જાણીશું, આ જુગાડ ને બનાવવો પણ ખુબ જ સરળ છે, અને કામ તો જબરું જ. તો રાહ શેની હવે મિત્રો, જુઓ આ શાનદાર જુગાડ અને જો તમે પણ આ વિડીયો જોઈ આવો જુગાડ બનાવો તો એગ્રોસ્ટાર એપ માં અવશ્ય શેર કરશો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
7