AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડગ્રીન ટીવી ઇન્ડિયા
જુગાડ એવો જે વીજળીની સમસ્યા હલ કરી શકે છે !
શું ખરાબ ઉતરી ગયેલ પાવર થી ફરીથી લાઈટ કે અન્ય વિદ્યુત ઉપકરણ ચાલુ કરી શકાય ? તમારો જવાબ ના છે ને....!! તમારા જવાબ ને ખોટો સાબિત કરશે એક ખેડૂત. જેમને બેટરી ના ઉતરી ગયેલ સેલ માંથી જુગાડ કરીને લાઈટ, પંખા ટીવી પણ ચાલુ કરી શકે છે. વિશ્વાસ નથી આવતો ને ચિંતા ના કરો વિડીયો જોશો તો તમામ પ્રશ્નો નું સમાધાન મળી જશે, અને કદાચ આ જુગાડ તમે પણ બનાવી નાખો...!! તો રાહ શેની જુઓ આ જબરદસ્ત જુગાડ ! સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
85
19
અન્ય લેખો