AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડKeps Vlogs
જુગાડ એવો જે બાળક પણ ચલાવી શકે એવો !
ખેડૂત મિત્રો, ખેતી માં અવનવા સાધનો ની જરૂર પડતા હોય છે પણ જો કોઈ એવું સાધન મળી જાય જે એક કરતાં વધુ કામ માં ઉપયોગી થાય અને એ પણ જુગાડ થી અને ઓછું ખર્ચાળ તો બીજી વાત જ શું પુછવી ?? હા આ વિડીયો માં એક એવું જ જુગાડ પણ એક ઉત્કૃષ્ટ ખેતી સાધન ની સંપૂર્ણ માહિતી આપવા આવી છે જે તમે દરેક જગ્યાએ કામ લાગી શકે છે, તો રાહ શા માટે જુઓ છો જુઓ આ વિડીયો અને મેળવો ઉપયોગી માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Keps Vlogs, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
53
17
અન્ય લેખો