કૃષિ જુગાડNakum Harish
જુગાડ એવો કે જે પાક બચાવે એવો !
ખેતર માં વાવણી વખતે પક્ષીઓ તેનો બગાડ કરતા હોય છે અને પાક ના બીજ ને બચાવવા માટે ખેડૂતો અવનવા પ્રયોગ કરતા હોય છે જેથી પક્ષીઓ દાણા ખાઈ નહીં, એ માટે આજે કૃષિ જુગાડ માં મસ્ત નજીવા ખર્ચ માં દેશી પધ્ધતિ થી તૈયાર કરેલ જુગાડ વિષે જાણીશું. તો જુઓ અને અન્ય મિત્રો ને પણ શેર કરી ને માહિતગારર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
66
6
અન્ય લેખો