ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડKISAN YT NEWS,
જુગાડ, આ બાઈક થી ચડો ઝાડ પર !
ખેડૂત ભાઈઓ, આજના જુગાડ વિડીયોમાં, આપણે જાણીશુ કે ખેડૂતે ઝાડ ઉપર ચડતી બાઇક કેવી રીતે તૈયાર કરી છે, આ ખેડૂતનું નામ શ્રી ગણપતિ ભટ્ટ છે, આ બાઇકમાંથી નીચે પડી જવાની કે ઇજાઓ થવાનો ડર લાગતો નથી. એક લિટર પેટ્રોલમાં, 80 ઝાડ પર ચડી શકાય છે, સરળતાથી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે અને ફળો પણ કાપવામાં આવે છે વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. સંદર્ભ : KISAN YT NEWS, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
11
સંબંધિત લેખ