AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડઆધુનિક ખેતી
જુગાડી ખેતી, યુવાને બનાવ્યું સ્માર્ટ વીડર મશીન !
ખેડૂત મિત્રો, આજ ના જુગાડ વિડીયો માં યુવાન ખેડૂતે બનાવેલ એક ટુલ્સ હેન્ડ વીડર વિષે જાણીશું, આ વીડર એક કરતાં વધુ રીતે ખેડૂતો ને ફાયદો કરી શકે છે. તો જુઓ આ વિડીયો માં કેવા કેવા સાધન છે અને કેવી રીતે અને કેટલા વિસ્તાર માં કામ કરી શકે છે આ જુગાડ વીડર. નોંધ : જો તમે પણ કોઈ ખેતી સંબંધિત જુગાડ બનાવ્યો છે તો અમને નીચે કોમેન્ટ કરી જાણ કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : આધુનિક ખેતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
8
અન્ય લેખો