AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડDear Kisan
જુગાડી ખેડૂત નો કમાલ બનાવ્યું જુગાડ થી ટ્રેક્ટર !
મન હોય તો માળવે જવાય' કહેવત તો ઘણી વાર સાંભળી હશે અને આવી મહામારી માં જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેડૂતો જાતે જ હવે જુગાડ કરી મસ્ત મીની ટ્રેક્ટર બનાવી ખેતી કરી રહ્યા છે. એ પણ પોતાના ખેતર ને અનુરૂપ ટ્રેક્ટર બનાવી ને, એવું જ એક ઉત્તમ ઉદાહરણ આ વિડીયો માં છે. જે જુગાડ મીની ટ્રેક્ટર કેવું સરળ કામ કરી રહ્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Dear Kisan . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
8
અન્ય લેખો