કૃષિ વાર્તા ગુરુ માસ્તર જી
જુઓ, મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ ? ક્યારથી...
જે ખેડૂત મિત્રો એ મગફળી નું આગોતરું વાવેતર કર્યું હશે તેમની મગફળી હવે ધીમેધીમે ઉપડવાનું શરુ થશે. અને તમામ મગફળી કરતાં ખેડૂતો માટે સમાચાર આવી ગયા છે કે સરકાર રૂ. 1055 પ્રતિ મણ ટેકા ના ભાવે ખરીદી કરશે. • તો હવે પ્રશ્ન શરુ થયા કે આ ખરીદી પ્રક્રિયા ક્યાર થી શરુ થશે? • કેટલા દિવસ સુધી રહેશે ? • ક્યાં દિવસ થી મગફળી ની ખરીદી સરકાર કરશે? • ઉપરાંત, જે વરસાદી નુકશાન થયું છે તે અનુસંધાન માં જેમના પાક ને નુકશાન થયું છે તે માટે શું સરકારે કરી છે જાહેરાત આ તમામ પ્રશ્નો ના જવાબ જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
41
8
અન્ય લેખો