વીડીયોRishi Yadav
જુઓ બોર માટે પાણી શોધવાની અદ્ભૂત પદ્ધતિ !
ખેડુત મિત્રો ખેતર માં પિયત માટે બોરવેલ ની જરૂર દરેક ખેડૂતો ને પડે છે, પરંતુ બોર કરવા માટે યોગ્ય જગ્યા ની પસંદગી કરવી ખુબ જ મોટી સમસ્યા છે. આ માટે આજે આ વિડિઓ દ્વારા અમે એક ખૂબ જ જૂની અને અદભૂત પદ્ધતિ લાવ્યા છીએ, જેની મદદથી તમે ભૂગર્ભ જળ શોધી શકો છો. તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Rishi Yadav આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
77
12
અન્ય લેખો