AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડખેતીવાડી અને તકનીક
જુઓ, બોરવેલથી મોટર કાઢવાનો જબરદસ્ત જુગાડ !
👉 ખેડુત ભાઈઓ, આજ ના વીડિયોમાં, આપણે જોઈશું કે બોરવેલમાં મોટર ફસાઈ જાય તો તેની કેવી રીતે કાઢવામાં આવે છે. શું છે આ ખાસ જુગાડ અને કેવી રીતે કાઢવામાં આવે છે તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ. સંદર્ભ : ખેતીવાડી અને તકનીક, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
48
4
અન્ય લેખો