કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
જુઓ, પાકમાં દવા છંટકાવ કરવા માટે નો જુગાડ!
જ્યારે ખેડુતો ભાઈઓનો પાક ખૂબ ઊંચો થઈ જાય કે મોટા ચાસ માં વાવેતર કરવામાં આવ્યું હોય અને એ પાકમાં રોગો અને જીવાતો આવે છે કે વૃદ્ધિવિકાસ ની દવા પાક ઉપર છાંટવાની સમસ્યા આવે છે. તો આજ ના આ જુગાડમાં આપણે આ સમસ્યાનું સમાધાન લાવ્યા છીએ. તો રાહ આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ જુગાડ વિડીયો ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
80
5
અન્ય લેખો