વીડીયોRural Startups
જુઓ નાબાર્ડ ખેડૂતોને આપી રહી છે સબસિડી !
ખેડૂત મિત્રો, નાબાર્ડ દ્વારા ખેડુતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ બધા ખેડુતો પાસે સચોટ માહિતી હોતી નથી. નાબાર્ડ દ્વારા પશુપાલન, સજીવ ખેતી, કૃષિ વ્યવસાય, રાષ્ટ્રીય પશુ અભિયાન, ગોડાઉન બનાવવા માટે અનેક યોજનાઓ માટે સબસિડી પ્રદાન કરે છે. તો વધુ માહિતી માટે આ વીડિયો અંત સુધી જુઓ.
સંદર્ભ : Rural Startups. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
108
8
અન્ય લેખો