સ્માર્ટ ખેતીફાર્મ મશીન્સ
જુઓ, દરેક ખેડૂત મિત્રો માટે અનુકૂળ પાવર ટીલર !
દુનિયા આજે વધુ ને વધુ સ્માર્ટ બનતી જાય છે તો પછી ખેડૂત કેમ પાછો રહે તે પણ નાના નાના સાધન ની મદદ થઈ સ્માર્ટ ફાર્મિંગ કરી રહ્યા છે. એવું જ એક સાધન છે પાવર ટિલર.આ પાવર ટીલર નો ઉપયોગ કરેવી રીતે, કેટલી લંબાઈ પહોળાઈ અને કેવી રીતે કરે છે કામ જાણીયે સંપૂર્ણ માહિતી આ વિડીયો માં તો આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : Farm Machines. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
177
24
અન્ય લેખો