કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
જુઓ, ડ્રિપ દ્વારા ખાતર આપવાનો સસ્તો, દેશી ફર્ટીગેશન જુગાડ !
ખેડુત ભાઈઓ આજ ના જુગાડ વિડીયો માં, આપણે જાણીશું કે ટપક સિંચાઈ દ્વારા ખાતર આપવાનો સસ્તો, સરળ, દેશી ફર્ટીગેશન જુગાડ શું છે. તે કેવી રીતે કામ કરે છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ જુગાડ ની વિશેષતા જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ: ઇન્ડિયન ફાર્મર આપેલ જુગાડ વિડિઓ ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરો.
53
7
અન્ય લેખો