સ્માર્ટ ખેતીKISAN YT NEWS,
જુઓ, 'ટાઇગર' દેશ ની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર !
ખેડૂત ભાઈઓ, આજ ના વીડિયોમાં, આપણે ઇ-ટ્રેક્ટર વિશે જાણીશું. ટાઇગર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર માં અત્યાધુનિક આઈપી 67 કમ્પ્લિયન્ટ 25.5 કેડબલ્યુની નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરી છે. આ ટ્રેક્ટર ના ખાસ ફ્યુચર જે તમને કરી દેશે દંગ, તો પછી રાહ શેની જુઓ આ દેશ નું પ્રથમ ઇલેક્ટ્ર્રીક ટ્રેક્ટર. સંદર્ભ : KISAN YT NEWS, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
60
14
અન્ય લેખો