વીડીયોમેરી ખેતી અને તકનીક
જુઓ જુઓ જોરદાર જુગાડ !
ખેતી માં હંમેશા ક્યાં ને ક્યાં જુગાડ કરવા જ પડતા હોય છે, અને આજ ના વિડીયો માં એક એવો જ શાનદાર જુગાડ છે ક્યારી બાંધવાનો. હવે શિયાળુ વાવેતર ચાલુ થશે જેમાં જીરું, ઘઉં વગેરે પાક માં ક્યારી બાંધવી જરૂરી છે તો જાણીયે કેવી રીતે એક સમાન ક્યારી બાંધી શકાય એ પણ જુગાડી દિમાગ દ્વારા. તો જુઓ આ વિડીયો અને હંમેશા ખેતી ને લગતા અવનવી માહિતી ની સૌથી પહેલા જાણવા માટે હમણાં જ એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરો. ફોલો કરવા માટે ક્લિક કરો. ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : મેરી ખેતી અને તકનીક. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
97
22
અન્ય લેખો