ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીAgri safar
જુઓ જીવામૃત કેવી રીતે બનાવવું !
નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે જીવામૃત કેવી રીતે બનાવવું તો આ જીવામૃત બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ ની જરૂર પડે, કેટલી જરૂર પડે, કેટલા સમયે તૈયાર થાય અને શું શું કાળજી રાખવી આવી નાની મોટી તમામ માહિતી વિગતવાર જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ ! નોંધ : આ રીત માં ફેરફાર હોઈ શકે છે. સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
74
14
સંબંધિત લેખ