સ્માર્ટ ખેતીગુરુ માસ્ટરજી
જુઓ, જમીન માપવા વિશે સંપૂર્ણ માહિતી!
ખેડૂત ભાઈઓ, આજ ના વિડીયોમાં, જાણીયે જમીન માપણી, કેવી રીત કરવામાં આવે છે. કેવી રીતે જમીન ના અલગ-અલગ એકમ માપવામાં આવે છે, જેમ કે, એકર વીઘા કે હેક્ટર. જાણવાની ઈચ્છા થાય છે ને...!! તો જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.