ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીગુરુ માસ્ટરજી
જુઓ, જમીન માપવા વિશે સંપૂર્ણ માહિતી!
ખેડૂત ભાઈઓ, આજ ના વિડીયોમાં, જાણીયે જમીન માપણી, કેવી રીત કરવામાં આવે છે. કેવી રીતે જમીન ના અલગ-અલગ એકમ માપવામાં આવે છે, જેમ કે, એકર વીઘા કે હેક્ટર. જાણવાની ઈચ્છા થાય છે ને...!! તો જુઓ આ ખાસ વિડીયો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
10
સંબંધિત લેખ