AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાVTV Gujarati News
જુઓ જગતના તાતની સમજદારી અને ટેક્નોલોજીનું સરસ પરિણામ !
👉🏻4 રૂપિયામાં 40 કિલોમીટર ચાલે છે બાઈક 👉🏻70ની સ્પીડથી દોડી શકે છે આ ઈલેક્ટ્રિક બાઈક 👉🏻GTUમા બે વિદ્યાર્થીઓનું અનોખું સાહસ ભંગાર થઈ ગયેલુ સ્કુટર જેનું એન્જીન પણ કામ કરતું ના હોય તે સ્ફૂટી 70 કિલોમીટરની ઝડપે માત્ર ૪ રૂપિયાના ખર્ચે ૪૦ કિલોમીટર દોડે ખરું? સવાલ ભલે અઘરો લાગતો હોય પણ અમદાવાદના બે વિદ્યાર્થીઓએ તેને સરળ બનાવ્યો છે.. અશક્ય લાગતું ઇનોવેશન શક્ય કર્યું છે. ત્યારે કોણ છે એ વિદ્યાર્થીઓ અને કેવી રીતે તેમણે કરી છે આ કમાલ જુઓ આ ખાસ રિપોર્ટમાં. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV Gujarati. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
92
12
અન્ય લેખો