હવામાન ની જાણકારી સ્કાયમેટ
જુઓ ગુજરાત નું હવામાન કેવું રહેશે !
ખેડૂત મિત્રો, દેશમાં હવે દક્ષિણ-પૂર્વી ચોમાસા ની વિદાય નો સમય આવી ગયો છે. આ ચોમાસુ આગામી 24 કલાકમાં આખા દેશમાંથી રવાના થશે. આ સાથે જ હવે દેશ માં ઉત્તર-પૂર્વ ચોમાસા નું આગમન થશે. તો ચાલો આપણે જાણીએ કે ઉત્તર પૂર્વ ચોમાસા ની અસરને કારણે ક્યાં ક્યાં વરસાદની સંભાવના રહેશે. સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. હવામાન માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
30
3
અન્ય લેખો