AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીAgritech Guruji
જુઓ ખેતીમાં પોલીહાઉસ લગાવવાની સંપૂર્ણ પ્રક્રિયા !
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વીડિયો માં આપણે પોલિહાઉસ લગાવવા માટે કેટલો ખર્ચ થાય છે. તેનો કેટલો ફાયદો થાય છે? કઈ વસ્તુ છે જરૂરી ? આ બધી માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Agritech Guruji 👉 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
2
અન્ય લેખો