હવામાન ની જાણકારીસ્કાયમેટ
જુઓ, ક્યાં રહેશે વરસાદ અને ક્યાં રહેશે રાહત !
ગુજરાત ના હજુપણ કેટલાંક વિસ્તારો માં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. આ ક્યાં વિસ્તાર છે જ્યાં હજુ વળતાં ચોમાસે મેઘ ઘામાં નાખશે અને ક્યાં રાખશે રાહત જાણવા વિડીયો જુઓ અને તે મુજબ ખેતી કાર્યો ને અલગ વધારો. આ પૂર્વાનુમાન જાણીને મગફળી ઉપડવાનું કાર્ય આગળ ધપાવવું.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
75
3
અન્ય લેખો