ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જુઓ કોણ કોણ બન્યા ગણતંત્ર દિવસ મહોત્સવ ઇનામો ના હકદાર
🥁🥁 સાંભળો સાંભળો 🥁🥁 🏆 🥁🥁 સાંભળો સાંભળો સાંભળો 🥁🥁
📯 એગ્રોસ્ટારે ખોલ્યો ખજાનાનો પિટારો. એગ્રોસ્ટાર આ ગણતંત્ર દિવસના તહેવાર પર લકી ડ્રો ઓફર ચલાવી હતી. આ ઓફર 22મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી મર્યાદિત હતી જેમાં એક મહિન્દ્રા બોલેરો🚗 કાર, 15 સ્માર્ટ ફોન📱, 50 સ્માર્ટ ઘડિયાળો⌚ અને અન્ય આકર્ષક નિશ્ચિત ઇનામો રાખવા માં આવ્યા હતા . જેમાં ખેડૂતભાઈએ માત્ર ₹3000ની કિંમતની એગ્રોસ્ટાર પ્રીમિયમ પ્રોડક્ટ ખરીદી કરી ને લકી ડ્રોમાં ભાગીદાર બની શકતા હતા.
🥁 આ લકી ડ્રોમાં મહેન્દ્રા બોલેરો 🚗 કારના ભાગ્યશાલી વિજેતા "સંદીપભાઈ પાટીલ" છે જે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રહેવાસી છે. અને 50 સ્માર્ટ ઘડિયાળો⌚, 15 સ્માર્ટ ફોન📱ના વિજેતાઓના નામ જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
🌟તમામ રાજ્યોના વિજેતાઓના નામ જોવા માટે લિંક પર ક્લિક કરો🌟
https://docs.google.com/spreadsheets/d/1Eo6-DoNmAR0ZpD8Dr9Jqp_n1MZt5JO61J6S46kawbIM/edit?usp=sharing
🙏🏿 વિજેતા ખેડૂતો સિવાય, અન્ય તમામ ખેડૂત ભાઈઓને એગ્રોસ્ટાર 💰 પોઈન્ટ તેમના એગ્રોસ્ટાર ખાતામાં ઉમેરવામાં આવ્યા છે. આ પોઇન્ટનો ઉપયોગ કરીને, ખેડૂતો એગ્રોસ્ટાર અથવા નજીકની લાલ દુકાનમાંથી ખરીદી કરી શકે છે. ભવિષ્યમાં આવા જ લકી ડ્રોમાં ભાગ લેવા એગ્રોસ્ટાર સાથે જોડાયેલા રહો.🙏🏿
🌟મહિન્દ્રા બોલેરો કાર અને અન્ય ઈનામોનો વિડિઓ જોવા માટે લિંક પર ક્લિક કરો.🌟
https://www.youtube.com/live/tCPASfalZpI?si=1rMZOXqPaxTIDKSL
👉સંદર્ભ : AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ