વીડીયોઇન્ડિયન ફાર્મર
જુઓ, અલગ- અલગ પ્રકારના પંપ અને નોઝલ !
ખેતી માં જાત- જાત ના પંપ નો ખેડૂતો ઉપયોગ કરતાં હોય છે, જેમકે, હાથ સંચાલિત, બેટરી સંચાલિત, ડબલ મોટર પંપ પેટ્રોલ પંપ વગેરે વગેરે.....! આજે આ તમામ પંપ તેમજ તેમના વિષે કંઈક નવું જાણીશું તો જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
91
5
અન્ય લેખો