ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીવાત નિયંત્રણમાં પરજીવી જીવાતનો ઉપયોગ
પર્યાવરણમાં વિવિધ ઉપયોગી સુક્ષ્મજીવો ઉપલબ્ધ છે જે રોગોને નિયંત્રણમાં રાખવા માટે સારું કાર્ય કરે છે. આવા ઉપયોગી સુક્ષ્મજીવોનો ઉપયોગ કરીને જૈવિક નિયંત્રણ કરવામાં આવે છે._x000D_ જંતુનાશકોની કેટલીક પ્રજાતિઓ, જીવાતનો નાશ કરે છે તેને જીવાતના પરોપજીવી એન્થ્રેમ્પ્ટોજેનિક નેમાટોડ્સ (ઇપીએન) કહેવામાં આવે છે.જીવાતને નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા ફૂગ જેવી જ છે. જીવાત પરજીવી જે છોડને નુકશાન પહોંચાડનાર કૃમિના આકાર થી થોડા મોટા હોય છે. કેટલીક પ્રજાતિઓ, જેમ કે હેટરૂરૈબડાઇટિસ, સ્ટેનરનેમાં, ફોટોરેબિડાઇટિસ જીવાતના શરીરમાં પ્રવેશ કરે છે અને જીવાતનો નાશ કરે છે. જીનોરેબડીસ જેવા જન્મજાત બેક્ટેરિયાની મદદથી, સ્ટેનરનેમાં જેવી પ્રજાતિઓ જીવાતોને વધુ સારી રીતે નિયંત્રણમાં મદદ કરે છે. શરીરમાં પ્રવેશ કર્યા બાદ કોશિકાઓ ઝડપથી વિકાસ પામે છે, અને પુરા શરીર ને અસરગ્રસ્ત કરે છે. 3 થી 5 દિવસોની અંદર જીવાત મરી જાય છે. _x000D_ તેનો ઉપયોગ ઉપલબ્ધ ફોર્મ્યુલેશન અનુસાર છંટકાવ કરીને કરી શકાય છે. સ્પર્સજન્ય સરળ રીતનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઝડપી પરિણામો જોવા મળે છે. ઊધઈ જેવી જમીન અધારીત જીવાતના સંપર્કમાં આવવા માટે માટીમાં ડ્રિપની સાથે જૈવિક ખાતર સાથે ભેળવી આપી શકાય છે. ઉપરાંત, તેના ઉપયોગના પરિણામે ઊધઈ, નાળિયેરમાં જોવા મળતા ગેંડા કીટક, કેળાના મૂળમાં જીવાત, દ્રાક્ષ-કેરી નારંગી બાગાયતી પાકમાં થડ વેધક, ઈયળ,પાન ખાનાર ઈયળ, શાકભાજીના પાન ખાનાર અથવા ફળ છેદક જેવા વિવિધ વર્ગના જીવાતોને કાબૂમાં રાખે છે._x000D_ સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
123
0
સંબંધિત લેખ