AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુની વાવણી વખતે, આ માવજતનું મહત્વ સમજો:
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરુની વાવણી વખતે, આ માવજતનું મહત્વ સમજો:
જીરુની વાવણી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી પુરી કરી દેવી. વાવણી પહેલા જમીનમાં દિવેલીનો ખોળ કે લીમડાનો ખોળ એક ટન પ્રતિ હેક્ટરે આપવો. વાવતા પહેલા થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ ૪.૨ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ દવા પ્રતિ ૧૦ કિ.ગ્રા. બી પ્રમાણે માવજત આપવી. આમ કરવાથી જીરુમાં મોલો કે થ્રીપ્સનો ઉપદ્રવ ઓછો રહે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
338
1
અન્ય લેખો