AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરું માં વાવણી કરતા પહેલા સિંચાઇ વ્યવસ્થાપન!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરું માં વાવણી કરતા પહેલા સિંચાઇ વ્યવસ્થાપન!
જીરુંમાં પ્રથમ હલકું પિયત વાવણી પછી તરત જ કરવામાં આવે છે. આ પિયત દરમિયાન, કાળજી લેવી જોઈએ કે ક્યારીમાં પાણીનો ભરાવો વધારે ન રહેવો જોઈએ. બીજું પિયત વાવણી ના પછી 7 થી 8 દિવસ પછી આપવું કરવું જોઈએ. આ પછી, જમીન પ્રત અને હવામાન મુજબ, વાવણી પછી 35 દિવસ અને 65 દિવસ પછી હળવું પિયત આપવું કરો. આવી જ અવનવી માહિતી માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
44
12
અન્ય લેખો