કૃષિ જ્ઞાનAgroStar એગ્રી-ડૉક્ટર
જીરું માં બીજ માવજત
જીરું ના પાક માં આવતા કાળીયો-ચરમી અને સુકારો જેવા રોગોના આગોતરા નિયંત્રણ માટે વાવણી પહેલા બીજને મેન્કોઝેબ અથવા થાયરમ જેવી ફૂગનાશક દવા એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ મુજબ પટ આપવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
924
2
અન્ય લેખો