AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરું પાક માં નીંદણ નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરું પાક માં નીંદણ નિયંત્રણ !
જીરૂના પાકને વાવણી બાદ ૪૫ દિવસ સુધી નીંદણમુકત રાખવું આમ કરવાથી વાવણી બાદ ૧૫ અને ૩૦ દિવસે એમ બે વખત હાથ નીંદામણ કરવું . જો એક જ વખત નીંદામણ કરી શકવાની સગવડતા હોય તો વાવણી બાદ ૧૫ દિવસે નીંદણ કરવું . જીરું માં રાસાયણિક નિયંત્રણ માટે, વાવેતર પહેલા અથવા વાવેતર બાદ તુરંત જ પિયત આપ્યા પહેલા પેન્ડીમીથાલીન ૩૮.૭% દવા ૬૦૦ મીલી પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો. 👉 દર્શાવેલ પ્રોડકટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-136 ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
13
અન્ય લેખો