AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જીરું પાકમાં દાણાની સારી ગુણવત્તા અને વજન વધારવા માટે !
👉 ખેડૂત મિત્રો, જીરા પાક ની વધુ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે, છોડના દાણાના વિકાસ માટે 13:00:45 @ 75 ગ્રામ, સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. જિબ્રાલિક એસિડનું છંટકાવ 0.001% એલ @ 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
3
અન્ય લેખો