AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરું ના પાકમાંથી સુકારો થશે ખતમ
💢 ઘણા બધા ખેડૂત મિત્રો એ રવિ પાક તરીકે જીરુંનું વાવેતર કર્યું છે ને આ પાક માં વધારે પ્રશ્ન સુકારાના રોગ હોય છે જો આ રોગનું જો સચોટ અને સમયસર નિયંત્રણ ના થઇ તો ખેડૂત ને વધારે નુકશાન વેઠવું પડે છે તો ચાલો જાણીએ એક્સપર્ટની સલાહ અને પાણી પહેલા પાડ બાંધીને જલ્દીથી સુકારા નું સચોટ નિયંત્રણ કરીએ,વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
73
4